જમ્મુ-કાશ્મીરના રામબનમાં ફસાયેલા લોકોમાં પાલનપુરના ફાંસીયા ટેકરા વિસ્તારનો પરમાર પરિવાર પણ છે. ત્યારે તેમની વાટ જોતા પરિજનોએ શું કહ્યું, જુઓ...